ધનાસર(પાઠક) [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. ૧૨૮ કડીના ‘ઉપકેશગચ્છ ઊએસા-રાસ/ઉપકેશગચ્છસારાંશ’ (ર. ઈ.૧૪૭૭/સં. ૧૫૩૩, આસો સુદ ૧૦ના કર્તા.