ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમેરુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મમેરુ : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘સંગ્રહણી-પ્રકરણ’ પરનો ૪૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (લે.ઈ.૧૮૩૫) મળે છે તે કયા ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]