ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નીકો [                ] : જૈન. ૧૪ કડીની ‘બાવન યમકગર્ભિત રહનેમીજીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્ય નયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૬૯. [કી.જો.]