Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પંચાનન
Language
Watch
View source
પંચાનન
[ઈ.૧૫૭૦માં હયાત] : ૫૧ કડીનાં ‘શાન્તિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૭૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]
←
‘પંચપાંડવચરિત-રાસ’
‘પંચીકરણ’
→