ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદમ્
Jump to navigation
Jump to search
પદમ્ [ઈ.૧૬૧૩ સુધીમાં] : અપભ્રંશની અસર ધરાવતા ૬ કડીના સુભાષિતના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
પદમ્ [ઈ.૧૬૧૩ સુધીમાં] : અપભ્રંશની અસર ધરાવતા ૬ કડીના સુભાષિતના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).