Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવલ્લભ
Language
Watch
View source
પદ્મવલ્લભ
[ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૪ કડીની ‘પુણ્યવલ્લભોપાધ્યાય-ગીત’ (લે.ઈ.૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]
←
પદ્મરાજ_ગણિ-૧
પદ્મવિજય
→