Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસાગર
Language
Watch
View source
પદ્મસાગર
: આ નામે ૧૧ કડીની ‘સુખડીની સઝાય’ મળે છે તે કયા પદ્મસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]
←
પદ્મશ્રી
પદ્મસાગર-૧
→