< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પરવતધર્માર્થી [ઈ.૧૬૩૩ સુધીમાં] : જૈન ‘દ્રવ્યસંગ્રહ-બાલાવબોધ’ (લે. ઈ.૧૬૩૩) તથા ‘સમાધિતંત્ર-બાલાવબોધ’ના કર્તા.
સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાપુહસૂચી : ૧, ૨; ૩. રાહસૂચી : ૧, ૨. [ચ.શે.]