ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાતી-પાતો-પાંચુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાતી/પાતો/પાંચુ [   ] : જૈન સાધુ. ૬૧/૬૯ કડીના ‘છોતીમિથ્યા-કલક/સઝાય’ (લે.સં. ૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : ૧ : જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]