ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાસચંદ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાસચંદ-૨ [ઈ.૧૬૦૧માં હયાત] : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ’ (ર.ઈ.૧૬૦૧)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.[કી.જો.]