ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાસ કવિ


પાસ(કવિ) [                ] : જૈન. ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા.

સંદર્ભ : દેસુરાસમાળા.
[કી.જો.]