ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુંજરાજ


પુંજરાજ [                ] : જૈન. ૩ કડીના ‘નેમીશ્વર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]