Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુવ્વ
Language
Watch
View source
પુવ્વ
[ ] : જૈન. ૭ કડીના ‘શારદાજીનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : મણિભદ્રાદિના છંદોનો પુસ્તક : ૧, પ્ર : નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦.
[શ્ર.ત્રિ.]
←
પુરુષોત્તમ-૨
‘પુષ્ટિપથરહસ્ય’
→