< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પૂન/પૂનો : આ નામે ૫ કડીની ‘અંતરંગવણઝારા-ગીત’ મળે છે. તેના કર્તા કયા પૂન/પૂનો છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]