< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
પ્રભાશંકર-૧ [ઈ.૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. વતન અમદાવાદ. ‘જ્ઞાનવિષયક-ધોળ’ (લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ’, ‘પંદરતિથિ’, ‘બાર માસ’, ‘બ્રહ્મતત્ત્વ’ તથા પદોના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧.[કી.જો.]