zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રાણજીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રાણજીવન [ઈ.૧૭૭૯ સુધીમાં] : આ કવિએ ‘ચર્ચરી’ (લે. ઈ.૧૭૭૯), ‘મહારાજની તિથિઓ’, ‘શ્રીજીની શોભા’ (લે. ઈ.૧૭૭૯) તથા પદો (ર મુ.)ની રચના કરી છે.

કૃતિ : ભસાસિંધુ.

સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]