ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બજીયો પવઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બજીયો પવઈ [                ] : આ નામે ૧૦ કડીની અને ૫ કડીની માતાજીની ૨ ગરબી(મુ.) મળે છે. કૃતિ : ૧. અંબિકકાવ્ય, પ્ર. બાલાજી ભગવાનજી, ઈ.૧૮૮૩; ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [કી.જો.]