< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
બાજાંદ [ઈ.૧૮૨૦ સુધીમાં] : જૈન સાધુ. હિંદીમિશ્ર ગુજરતીમાં તેમણે ૩૬ ‘ચંદ્રાઅણાં દુહા’ (લે.ઈ.૧૮૨૦)ની રચના કરી છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]