ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાલચંદ્ર-૨


બાલચંદ્ર-૨ [                ] : જૈન સાધુ. ગુણહર્ષ પંડિતના શિષ્ય. ‘ચૌદશ તિથિની સ્તુતિઓ’ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]