ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાન ભગત-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભવાન(ભગત)-૩ [ઈ.૧૭૯૮ સુધીમાં] : ૧૫ કડીની ‘વાંસલડીની ગરબી’ (લે.ઈ.૧૭૯૮)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]