zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાઈચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાઈચંદ [ઈ.૧૫૮૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ૧૫ કડીના ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ (ર.ઈ.૧૫૮૪; મુ.)ના કર્તા.

કૃતિ : લોંપ્રપ્રકરણ (+સં.).[કી.જો.]