ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવકલશ : આ નામે ‘હમીર-રાસ’ મળે છે. તેના કર્તા કયા ભાવકલશ છે તે નિશ્ચિત નથી. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]