ભોજલપુરી [ ] : બાવા. આ નામે મીરાંબાઈના જીવનવિષયક પ્રસંગને આલેખતું ૧ પદ(મુ.) મળે છે.
કૃતિ : સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ર.શુ.]