< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
મગન [ ] : સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : નકાસંગ્રહ. [શ્ર.ત્રિ.]