Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૬
Language
Watch
View source
મતિસાગર-૬
[ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[ચ.શે.]
←
મતિસાગર-૫
મતિસાગર_ઉપાધ્યાય-૭
→