ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મધુરેશ્વર


મધુરેશ્વર [                ] : પિતાનું નામ રત્નેશ્વર. ‘વિરહના દ્વાદશ-માસ’ના કર્તા.

સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
[શ્ર.ત્રિ.]