ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાનંદ-૧


મહાનંદ-૧ [ઈ.૧૬૫૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ૨૧ કડીના ‘મંત્રતંત્રયંત્રદોષ-સઝાય’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]