< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
મહિચંદ્ર(ભટ્ટારક) [ઈ.૧૬૬૩માં હયાત] : ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]