ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મહિમા : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા-છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]