ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાસાગર-૩


મહિમાસાગર-૩ [ઈ.૧૬૬૩માં હયાત ] : જૈન સાધુ. ‘ચતુર્વિંશતિ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગબીજે.
[શ્ર.ત્રિ.]