માંડણ/માંડણદાસ : આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૭.