Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધોદાસ
Language
Watch
View source
માધોદાસ
[ઈ.૧૮૩૯માં હયાત] : સૌરાષ્ટ્રમાં લીમડી ગામના વતની. ‘કૃષ્ણચરિત્ર’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
[ર.સો.]
←
‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’
માન_કવિ
→