ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનવિજય-૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનવિજય-૧૦ [                ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. [ર.ર.દ.]