ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ-૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મેઘ-૫ [                ] : જૈન સાધુ. નેમના શિષ્ય ૭ કડીના સ્તવન(મુ.)ના કર્તા.

કૃતિ : જૈકાપ્રકાશ : ૧
[શ્ર.ત્રિ.]