ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોહન-૫ [                ] : જૈન સાધુ. ઉત્તમના શિષ્ય. ૬ કડીના ‘શંખેશ્વર-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ શંસ્તવનાવલી. [કા.શા.]