ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/ચોવીસીજિન-ગુણમાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચોવીસીજિન-ગુણમાલા [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ૫૪ કડીની ‘ચોવીસીજિન-ગુણમાલા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા. સમયની દૃષ્ટિએ ભાનુચંદ્ર કરમોચકના શિષ્ય ઋદ્ધિચંદ્ર જેમણે ઈ.૧૬૩૯માં ‘મેતરાજ-સઝાય’ રચી હતી એ અને આ કવિ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]