ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગપ્રમોદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગપ્રમોદ [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ.,  ૨. જૈગૂકવિઓ: ૩(૨)., ૩. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]