ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગીલદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગીલદાસ [અવ.ઈ.૧૮૩૨] : વૈષ્ણવ ભક્તકવિ. ત્રિકમદાસના પાંચમાં પુત્ર. ‘દ્રૌપદી-આખ્યાન’ અને ‘સ્તુતિમાલા’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ.દેશાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦. [શ્ર.ત્રિ.]