Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નાકર ગણિ-૧
Language
Watch
View source
રત્નાકર(ગણિ)-૧
[ઈ.૧૬૨૪માં હયાત] : જૈન સાધુ. ‘વૃદ્ધગર્ભ-વેલિ’ (ર.ઈ.૧૬૨૪)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
[કી.જો.]
←
રત્નહર્ષશિષ્ય
રત્નાકર_સૂરિ-૨
→