< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
રહેમાન [ ] : ૨ કડીના એક સોરઠા(મુ.)ના કર્તા.
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]