ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજસોમ : આ નામે ‘નવકારવાલી-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) નામની કૃતિ મળે છે. તેના કર્તા રાજસોમ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : રાપુહસૂચી : ૪૨.[કી.જો.]