Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવર્ધન
Language
Watch
View source
રામવર્ધન
[ઈ.૧૭૮૩માં હયાત] : જૈન સાધુ. ૧૦ કડીના ‘નેમિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]
←
‘રામબાલચરિત’
રામવિજ્ય
→