ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામવિજ્ય-૭ [ ] : જૈન સાધુ. પ્રેમવિજ્યના શિષ્ય. ૧૨૯ કડીની ‘અષ્ટપ્રકારીપૂજા’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]