zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રેવા બ્રહ્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રેવા(બ્રહ્મ) [ઈ.૧૬૭૭ સુધીમાં] : તેમણે ગુજરાતી તથા હિન્દી ભાષામાં પદો (લે.ઈ.૧૬૭૭)ની રચના કરી છે.

સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]