ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીસિદ્ધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીસિદ્ધ [ ] : જૈન સાધુ. ૪૦ કડીના ‘જિનચંદ્રસૂરિવર્ણન-રાસ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કા.શા.]