ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિચંદ્ર સૂરિ


લબ્ધિચંદ્ર(સૂરિ) : આ નામે ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.સં.૧૯મી સદી) મળે છે. આ કયા લબ્ધિચંદ્રની કૃતિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]