ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાસકુંઅર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાસકુંઅર [ઈ.૧૭૧૨ સુધીમાં] : ૧૦૦ કડીમાં રચાયેલી ‘ભાગવતકથા’ (લે.ઈ.૧૭૧૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]