ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/બ્રહ્મ વિદ્યાસાગર-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


(બ્રહ્મ) વિદ્યાસાગર-૨ [ઈ.૧૬૭૬માં હયાત] : ‘જાબલીભદ્ર-આખ્યાન’, (ર.ઈ.૧૬૭૬)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[શ્ર.ત્રિ.]