zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભ-૪ [ ] : અમદાવાદના વતની, જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ. આ કવિએ ‘નાગરોની ઉત્પત્તિનો ગરબો’ અને અન્ય કેટલાંક ગરબા-ગરબી (*મુ.), ‘મહાદેવજીનો વિવાહ’(મુ.), ‘શામળશાહનો વિવાહ/નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ તથા વિવાહખેલનાં પદોની રચના કરી છે.

કૃતિ : *અંબિકેન્દુશેખર,-.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. [ર.સો.]