ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયકુશલ-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિનયકુશલ-૨ [ઈ.૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના ‘ગોડીપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૧)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]